હું શોધું છું

હોમ  |

એવોર્ડસ
Rating :  Star Star Star Star Star   

એવોર્ડસ

પોલીસ માનપદક / POLICE HONOURS

 

દળના સદસ્યો પૈકી પોતાની ફરજ દરમિયાન અસાધારણ શૌર્યતા અને વ્યાવસાયિક નિપુણતાના સર્વોચ્ચ કૌશલ્ય દાખવી જિંદગી અને મિલકત બચાવવાની વિશિષ્ટ કામગીરી અથવા ગુનો અટકાવવાની અથવા ગુનેગાર પકડવાની કાર્યવાહી કરનાર, ખાસ વિકટ સંજોગો અને મુશ્કેલ પરિસ્થિતિમાં શૌર્યતા પૂર્વક પોલીસ સેવાનું આજ્ઞાપૂર્વક સંચાલન કરનારને રાષ્ટ્રપતિ પોલીસપદક રાષ્ટ્રપતિ દ્ધારા એનાયત છે. સામાન્ય રીતે એક વર્ષમાં દેશભરમાં કુલ ૪પ થી વધુ પદક એનાયત કરવામાં આવતા નથી. આ પદક સ્વાતંત્ર્ય દિન અને પ્રજાસત્તાક દિનની પૂર્વ સંઘ્યાએ (એમ બે રાષ્ટ્રીય પર્વ ) નિમિત્તે એનાયત કરવામાં આવે છે.

રાષ્ટ્રના માન્ય પોલીસ

 

પોલીસ મેડલ -- POLICE MEDAL

 

રાષ્ટ્રના માન્ય પોલીસદળના સદસ્યો પૈકી પોતાની દીર્ઘ સેવાકીય કારકિર્દી દરમિયાન ફરજ પ્રત્યે સાતત્યપુર્ણ સમર્પણભાવ સાથે પ્રશંસનીય અને વિશિષ્ટ પ્રદાન કરનારને રાષ્ટ્રપતિ દ્ધારા પોલીસ મેડલ એનાયત કરવામાં આવે છે. સામાન્ય રીતે વર્ષ દરમિયાન દેશભરમાં કુલ ૧૭પથી વધુ પોલીસ મેડલ એનાયત કરવામાં આવતા નથી. આ પદક પણ સ્વાતંત્ર્યદિન અને પ્રજાસત્તાક દિનની પૂર્વસંઘ્યાએ (એમ બે રાષ્ટ્રીય પર્વ ) એનાયત કરવામાં આવે છે.

 

વડા પ્રધાનનો જીવનરક્ષા પદક -- PRIME MINISTER MEDAL FOR LIFE SAVING

 

તમામ રેન્કના પોલીસ અધિકારી અને કર્મચારીઓમાં જીવનને જોખમરૂપ મુશ્કેલ પરિસ્થિતિમાં સપડાયેલ નિ-સહાય અસરગ્રસ્ત માનવના જીવનને બચાવવા માટે પોતાની તમામ શકિત અને નિષ્ઠા કામે લગાડવાની ભાવનાને પ્રોત્સાહિત કરવાના હેતુથી અન્યના જીવનના બચાવ માટે પોતાના જીવનને પણ જોખમમાં મુકી દ્રષ્ટાંતરૂપ ફરજ નિષ્ઠા સાથે બચાવકાર્ય કરનાર પોલીસ કર્મચારીને વડા પ્રધાન દ્ધારા આ પદક એનાયત કરવામાં આવે છે.

 

પોલીસ સ્પેશિયલ ડ્યૂટી મેડલ -- POLICE (SPECIAL DUTY ) MEDAL

 

દળના સદસ્યો પૈકી પોતાની ફરજ દરમિયાન અસાધારણ શૌર્યતા અને વ્યાવસાયિક નિપુણતાના સર્વોચ્ચ કૌશલ્ય દાખવી જિંદગી અને મિલકત બચાવવાની વિશિષ્ટ કામગીરી અથવા ગુનો અટકાવવાની અથવા ગુનેગાર પકડવાની કાર્યવાહી કરનાર, ખાસ વિકટ સંજોગો અને મુશ્કેલ પરિસ્થિતિમાં શૌર્યતા પૂર્વક પોલીસ સેવાનું આજ્ઞાપૂર્વક સંચાલન કરનારને રાષ્ટ્રપતિ પોલીસપદક રાષ્ટ્રપતિ દ્ધારા એનાયત છે. સામાન્ય રીતે એક વર્ષમાં દેશભરમાં કુલ ૪પ થી વધુ પદક એનાયત કરવામાં આવતા નથી. આ પદક સ્વાતંત્ર્ય દિન અને પ્રજાસત્તાક દિનની પૂર્વ સંઘ્યાએ (એમ બે રાષ્ટ્રીય પર્વ ) નિમિત્તે એનાયત કરવામાં આવે છે.

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર 

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 11-02-2013