|
વિભાગના નિયંત્રણ હેઠળ રાખવામાં આવતા દસ્તાવેજો : -
(૬) નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોનાં વર્ગોનું પત્રક -
જિલ્લાના જુદા જુદા પો.સ્ટે.માં ક્રાઈમ સંબંધીત રેકર્ડ જાળવવામાં આવે છે. જે પૈકી નિચેમુજબના દસ્તાવેજ નિયત ફી ભરી લોકોને મળી શકે છે.
ક્રમ
|
દસ્તાવેજની
કક્ષા
|
દસ્તાવેજનું
નામ
|
દસ્તાવેજ મેળવવાની
પઘ્ધતી
|
કોના નિયંત્રણમાં
રહે છે.
|
1
|
ક્રાઈમ સંબંધીત
|
એફ.આઈ.આર.
|
અરજી કરીને
|
થાણા અમલદાર
|
ર
|
ક્રાઈમ સંબંધીત
|
પંચનામા
|
અરજી કરીને
|
થાણા અમલદાર
|
|
|