હું શોધું છું

હોમ  |

જિલ્લાના પોલીસ સ્ટેશનના ટેલીફોન નંબરની યાદી
Rating :  Star Star Star Star Star   

પોલીસ અધિક્ષકની કચેરી જૂનાગઢ

 

જિલ્લાના પો.સ્ટે.ના ટેલીફોન નંબર

 

લાંચ રૂશ્વત બાબતે ફરીયાદ

 

            કોઈ પણ વ્યકિત પાસે કોઈ પણ ખાતાના કર્મચારી દ્ધારા લાંચ રૂશ્વતની માંગણી કરવામાં આવે ત્યારે તે વ્યકિતની વિરુઘ્ધમાં ફરીયાદ કરવા માટે સરકારે લાંચ રૂશ્વત ખાતાની રચના કરેલ છે. જેની મુખ્ય કચેરી શાહિબાગ, ડફનાળા પાસે, અમદાવાદ ખાતે આવેલ છે. આ કચેરીએ પણ રૂબરૂમાં જઈ પોલીસ ફરીયાદ આપી શકાય છે. જૂનાગઢ જિલ્લાની લાંચ રૂશ્વત ખાતાની કચેરી તળાવ દરવાજા પાસે આવેલી છે. જેમાં નાયબ પોલીસ અધિકારી દરજજાના અમલદાર ફરજ બજાવે છે.


એમ..બી. શાખા


ઈન્ચાર્જ --


સરનામુ -- જિલ્લા પોલીસ અધિકારીની કચેરી, જુનાગઢ


શાખાની કામગીરી



આ શાખામાં જુદી-જુદી ગુન્હો કરવાની ઢબ દ્ધાર બનતાં ગુન્હઓ સબંધો માહિતી એકત્રિત કરવામાં આવે છે. એક સરખી મોડસ ઓપરેન્ડીવાળા ગુન્હાઓ ઝડપથી શોધાય તે માટે ગુન્હાની તપાસ કરનાર અધિકારીને ગુન્હેગાર સબંધી સુચનાઓ મોકલવામાં આવે છે.


ટેલીફોન નંબર – ૨૬૩પ૭ર૧


પોલીસ ફોટોગ્રાફર


સરનામુ -- જિલ્લા પોલીસ અધિકારીની કચેરી, જુનાગઢ


જિલ્લામાં બનતા ગુન્હનઓના ત્હોમતદારોના ફોટાઓ લેવાની કામગીરી કરે છે. આ ફોટાઓ તેમની શાખામાંથી તૈયાર કરી જે તે પો.સ્ટે.ને મોકલે છે. ધણી વખત અજાણી લાશ મળી આવ્યેથી તેના ફોટા લઈ તેનાં વાલીને ઝડપી શોધવા માટે ફોટો દ્ધારા છાપામાં પ્રસિઘ્ધિ થાય છે. આ કાર્યમાં પોલીસ ફોટોગ્રાફર વધુ ઉપયોગી છે.


પોલીસ ડોગ સ્કવોડ વિભાગ


જિલ્લામાં બનતાં અગત્યના ગુન્હા જેવા કે ખુન, ધરફોડી, ચોરીઓ, સાદી ચોરીઓ, કે જેમાં ત્હોમતદારનંજ નામ નમુદ ન હોય તેવા કિસ્સામાં ત્હોમતદારને તાત્કાલીક શોધી પકડવામાં આવે છે. આ શાખામાં પોલીસ સબ ઈન્સપેકટર તથા એક ડોગ હેન્ડલર રાખવામાં આવે છે. આ ડોગ સ્કવોડ ગાંધીગ્રામ પોલીસ ચોકીમાં બેસે છે.


 

 

 


ગ્રામ રક્ષક દળ


            જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં ધણી વાર પોલીસ સમગ્ર જગ્યાએ પહોંચી શકતી નથી આથી ગ્રામ રક્ષક દળ નામનું એક દળ પબ્લીકના માણસોમાંથી ઉભું કરવામાં આવેલ છે. આ દળ પોલીસની મદદમાં રહી ફરજ બબજાવે છે.



            આ શાખામાં એક પોલીસ સબ ઈન્સ્પેકટર તથા તાલુકા લેવલે એક આર્મડ હેડ કોન્સ.ની નિમણૂંક થયેલ છે. આ શાખામાં જોડાવા માટે સામાન્ય રીતે ર૦ થી પ૦ વર્ષના નાગરિક જોડાઈ શકે છે. આ અંગે જરૂરીયાત મુજબના ગામડામાં પો.હેડ કોન્સ. જાય છે.અન દળમાં જોડાવ માંગતા સભ્યોનો ૧પ દિવઈનો કેમ્પ રાખવામાં આવે છે. આ તાલીમમાં સભ્યોને જરૂરી તાલીમ આપવામાં આવે છે.અને સભ્યોની નિમણૂંક પોલીસ અધિક્ષકની કચેરી દ્ધાર આપવામાં આવે છે.



            જી.આર.ડી. ના સભ્યોના દળમાં માનદ વેતન રૂ.૧૦૦ આપવામાં આવે છે. આ સભ્યોને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી જેવી કે ચુંટણી બંદોબસ્ત વી.વી.આઈ.પી. બંદોબસ્ત જાહેર સભા વગેરેમાં ફરજ બજાવવાની હોય છે. હાલમાં જી.આર.ડી. શાખામાં પો.સ.ઈન્સ. તરીકે શ્રી એચ.જે.શમા ફરજ બજાવે છે. તેમની કચેરીનો ફોન નંબર ર૬પપ૭ર૧ છે.


માઉન્ટેડ પોલીસ વિભાગ


            ધણીવાર જિલ્લામાં સીમ ચોરીઓ, ઉગતા પાકનું ભેલાણ વગેરે ગુન્હા બને છે. આવી સીમ ચોરીઓ તથા ઉગતા પાકના રક્ષણ માટે જિલ્લામાં માઉન્ટેડ પોલીસનું એક દળ રાખવામાં આવે છે. આ પોલીસ દળ પાકના રક્ષણ માટેની વિશેષ ફરજો બજાવે છે. તેમજ રાત્રિ દરમ્યાન થતી ચોરીઓ અટકાવવા નાઈટ પેટ્રોલીંગ કરે છે. આ વિભાગમાં એક પો.સ.ઈન્સ. તથા ૩૦ માણસો ફરજ બજાવે છે.

 

જૂનાગઢ પોલીસ સબ ડીવીઝન

1. જૂનાગઢ સીટી પો.સ્ટે. કુલ-ર આવેલ છે.



""એ""ડીવીઝન પો.સ્ટે.


""બી"" - ડીવીઝન પો.સ્ટે.


 

 

 

 

 

 

 

 

 

 

 

 

 


ર. જૂનાગઢ તાલૂકા પો.સ્ટે.

 

1

આંબલીયા

૧૭

ઈવનગર

૩૩

સાબલપુર

આણંદપુર

૧૮

જાયકા

૩૪

રામનાથ

બગડુ

૧૯

જાલણસર

૩પ

સરગવાડા

બલીયાવાડા

ર૦

કાથરોટા

૩૬

સોડવદર

બામણગામ

ર૧

કેરાળા

૩૭

સુખપુર

ભીયાડ

રર

ખડીયા

૩૮

બલીયધર

ચોબારી

ર૩

ખલીલપુર

૩૯

તોરણીયા

ચોકી

ર૪

મજેવડી

૪૦

વડાલ

ચોકલી

રપ

બલીયાવાડા

૪૧

વાડાસીમડી

૧૦

દેવરણ

ર૬

મેવાસા

૪ર

વધાવી

૧૧

ડુંગરપુર

ર૭

પાદરીયા

૪૩

નાના વાંકીયા

૧ર

ગોલાધર

ર૮

પાતાપુર

૪૪

વીરપુર

૧૩

ગલીયાવાડ

ર૯

પોપરડો

૪પ

જાંજરડા

૧૪

હસનાપુર

૩૦

પ્લાસવા

૪૬

વીજાપુર

૧પ

ઈસાપુર

૩૧

પત્રાપસર

 

 

૧૬

ઈજાળા

૩ર

રૂપાવટી

 

 

 

૩. બિલખા પોલીસ સ્ટેશન (તાલુકો જુનાગઢ)


 

1

બાદલપુર

માંડણપરા

૧પ

નવાગામ

બંધળા

મંડલીકપુર

૧૬

નાના પીપલીયા

બેલા

૧૦

મોટાઅવતડીયા

૧૭

સાખડાવદર

ભલગામ

૧૧

મોટા ગેડીયા

૧૮

સોમરાળા

બીલખા

૧ર

મેવાસા

૧૯

ધુમાળા

ચોરવાડી

૧૩

નાના અવતડીયા

ર૦

ઉમરાળા

લોટકાવડાળા

૧૪

નાના ગેડીયા

ર૧

રામેશ્વર

 

 

 

 

 

 

 

 

 

 

૪. ભેંસાણ પોલીસ સ્ટેશન (તાલુકો ભેંસાણ)


 

1

બામણાટ

૧પ

ખજુરી હડમતીયા

ર૯

ધાટવડ

ભાટગામ

૧૬

બાબરા હડમતીયા

૩૦

રાફળીયા

ભેંસાણ

૧૭

ખંભાળીયા

૩૧

રાણપુર

ચાવડ

૧૮

માંડવા

૩ર

બરવાળા

ચોડવડો

૧૯

મેંદપરા

૩૩

સામતપરા

ચુડા

ર૦

મોરવાળા

૩૪

સાંકરોડા

દમરાળા

ર૧

ખારચિયા

૩પ

સરતપુર

જુની ધારી ગુંદાળી

રર

મોટા ગુજરીયા

૩૬

સુખપુર

ઢોળવા

ર૩

નાના ગુજરીયા

૩૭

તડકાપીપડીયા

૧૦

દુધાળા

ર૪

નવા વાધણીયા

૩૮

ઉમરાળી

૧૧

ગળા

રપ

નવીધારી ગુંદાળી

૩૯

વાંદરવડ

૧ર

ગુરખપુર

ર૬

પરબ વાવડી

૪૦

વિશળ હડમતીયા

૧૩

ગોરવીયાળી

ર૭

પસવાડા

 

 

૧૪

કરીયા

ર૮

પાટલા

 

 

 

પ. મેંદરડા પોલીસ સ્ટેશન (તાલુકો મેંદરડા)

 

1

આલીધ્રા

૧૬

ગલકીયા

૩૧

મેંદરડા

અમરગઢ

૧૭

 

૩ર

મીઠાપુરા

આંબળા

૧૮

ગુંદાળા

૩૩

નાગલપુર

અંબાલા

૧૯

ગુંદીયાળી

૩૪

નાજપુર

અમરાપુર

ર૦

તોતડી

૩પ

ાટલીયા

અણીયાળા

ર૧

કનડીપુર

૩૬

પાટરાણા

માતરવણીયા

રર

કરશનગઢ

૩૭

રાજેસર

બરવાળા

ર૩

ખડ પીપડી

૩૮

રાજવડ

ચંદવાડા

ર૪

ખીજડીયા

૩૯

રાણીયાર

૧૦

છતરીયા

રપ

ખીમપાદર

૪૦

કમઢીયાળા

૧૧

ચીરોડી

ર૬

ખોડીયાર નાની

૪૧

સીમાડી

૧ર

દાત્રાણા

ર૭

ખોડીયાર મોટી

૪ર

સુરજગઢ

૧૩

ડંડકીયાળી

ર૮

લીલવા

૪૩

ટીંબડી

૧૪

દેવગઢ

ર૯

માલણકા

૪૪

જીજુવા

૧પ

વંદરાવાડી

૩૦

માનપુર

 

 

૬. વિસાવદર પોલીસ સ્ટેશન (તાલુકો જુનાગઢ)


 

1

માંગડા

રપ

ખંભાળીયા

૪૯

શાપુર

બાવાપીપળી

ર૬

કુબા

પ૦

શોરરાણીયા

ભલગામ

ર૭

લાલપુર

પ૧

શોભાવડલા

મટવાવડી

ર૮

લેરીયા

પર

સુધવડ

ભુતડી

ર૯

લુધીયા

પ૩

સુખપુર

છત્રીડા

૩૦

મહુડી

પ૪

વીછાવડ

છેલણકા

૩૧

મદુકી

પપ

વીરપુર

દેસાઈવડલા

૩ર

માનડીયા

પ૬

વીસાવદર

ઢેબર

૩૩

મોણીયા

પ૭

વેકરીયા

૧૦

ઢુંઢાળા

૩૪

મોટા હડમતીયા

પ૮

રાજડી

૧૧

ધોડાસણા

૩પ

મોટા કોટડા

પ૯

ઝાઝેસર

૧ર

ગોવિંદપુર

૩૬

નાન હડમતીયા

૬૦

માંડવા

૧૩

નજનીપીપડીયા

૩૭

નાના કોટડા

૬૧

મલવાસીનેસ

૧૪

હસનાપુર

૩૮

મોટી પીડખાઈ

૬ર

બરવાડાનેસ

૧પ

ઈશ્વરીયા (મેદવડ)

૩૯

પ્રમપરા

૬૩

લુધીયાણાનેસ

૧૬

જાંબુડી

૪૦

નાની પીંડખાઈ

૬૪

દુધલાનેસ

૧૭

જવલદો

૪૧

નવાણીયા

૬પ

ગોલાનેસ

૧૮

જેતલવડ

૪ર

ચાંવડ (નવી)

૬૬

કાનીયનેસ

૧૯

ચંાવડ (જુની)

૪૩

પોરવડ

૬૭

કમલેશવરનેસ

ર૦

કાલાવડ

૪૪

રબારીકા

૬૮

છીયાલાનેસ

ર૧

કાલસારી

૪પ

રાજપરા

૬૯

કનકાઈનેસ

રર

કાનવડલા

૪૬

રાવણી

૭૦

લીલાપાણીનેસ

ર૩

કાકીયાળા

૪૭

રાવણી (મુડીયા)

૭૧

પણપાટીનેસ

ર૪

જાંબુડા

૪૮

રૂપાવડી

૭ર

રામપારીનેસ

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

સરસઈ આઉટ પોસ્ટ વિસાવદર પોલીસ સ્ટેશન


 

1

બારડીયા

ખાંભા

૧૩

પીયાવા

છાપરેડા

ખીજડીયા

૧૪

રતાંગ

દાદર

લીલીયા

૧પ

સરસઈ

છાન્તીયાણા

૧૦

મોટીમોણપરી

૧૬

શૈત્રુંજ વડલા

ઈશ્વરીયા

૧૧

મીયાવડલા

૧૭

શોભા વડલાગીર

હરીપુર

૧ર

નાનીમોણપરી

૧૮

જામવાળા

 

કેશોદ પોલીસ સબ ડીવીઝન


 

1

અગતરાય

ર૦

કાલવાણી

૩૯

પંચાણા

અજાબ

ર૧

કરેણી

૪૦

પાણખાણ

અખોદર

રર

કેશોદ

૪૧

પસવેલીયા

બળોદર

ર૩

કેવદ્રા

૪ર

ગીગણી

બાલાગામ

ર૪

ખમીદાણા

૪૩

પ્રાસલી

બામણાસા

રપ

ખોરસરા

૪૪

રંગપુર

બાવાસીમરોલી

ર૬

લાઠીયા કાયલાણા

૪પ

રાણીગપરા

ભાટસીમરોલી

ર૭

મઢડા

૪૬

રેવદ્રા

ચાદીગઢ

ર૮

મગરવાડા

૪૭

સાગરસોલા

૧૦

ચર

ર૯

મંગલપુર

૪૮

સરોળ

૧૧

સાખેદરા

૩૦

માણેકવાડા

૪૯

શેરગઢ

૧ર

ચાત્રી

૩૧

મેસવાણ

પ૦

સીલોદર

૧૩

ડેરવાણ

૩ર

મોટીકંસારી

પ૧

સોંદરડા

૧૪

એકલેરા

૩૩

મોવાણા

પર

સુત્રેજ

૧પ

કાજલી

૩૪

મુલીયાસા

પ૩

ટીટોડી

૧૬

માડવા

૩પ

નાની કંસારી

પ૪

ધ્રાબાવડ

૧૭

ઈનવાતરીયા

૩૬

નોજણવાવ

 

 

૧૮

ઈન્દ્રાણા

૩૭

નાનકણા

 

 

૧૯

ઈસરા

૩૮

પાડોદર

 

 

 

 

 

 

 

 

માણાવદર પોલીસ સ્ટેશન (તાલુકો માણાવદર)


 

1

બોડકા

૧૦

કોઠારીયા

૧૯

રોણકી

ભાલેચડા

૧૧

માણાવદર

ર૦

સણોસરા

દગડ

૧ર

માંડોદરા

ર૧

સરાડીયા

ગડવાવ

૧૩

મટીયાણા

રર

સારંગપીપડી

ઘંટીયા

૧૪

મીતડી

ર૩

સુલતાનાબાદ

જાબુડા

૧પ

નાકરા

ર૪

જોલાણા

કતકપરા

૧૬

નાનડીયા

રપ

કોયલાણા

ખખાવી

૧૭

નાંદરખા

 

 

કોટડી

૧૮

પીપલાણા

 

 

સરદારગઢ આઉટ પોસ્ટ - તાલુકો માણાવદર પો.સ્ટે


 

1

ભીડોર

ખડીયા

ઉટડી

ચુંડવા

સરદારગઢ

૧૦

વાડસડા

ગણા

શેરડી

૧૧

વેરવા

ઈન્દ્રા

થાનીયાણા

૧ર

જીજરી

બાંટવા પોલીસ સ્ટેશન - તાલુકો માણાવદર પો.સ્ટે.


 

1

આંબલીયા

એકલેરા

૧પ

સમેગા

બાંટવા

કોડવાવ

૧૬

સીતાણા

ભલગામ

૧૦

લીબુડા

૧૭

થાપલા

ભીતાણા

૧૧

મરવઠ

૧૮

વડા

ચોવટા

૧ર

પાદરડી

૧૯

વડાળા

ચીખલોદર

૧૩

પાજોદ

ર૦

વેકરી

દેશીગા

૧૪

રફાળા

ર૧

દડવા

વંથલી પોલીસ સ્ટેશન - તાલુકો વંથલી પો.સ્ટે.


 

1

આખા

૧૮

કોયલી

૩પ

સાતલપુર

બાલોટ

૧૯

ખુભડી

૩૬

સેલરા

બંધડા

ર૦

લુસાળા

૩૭

સોદરડા

બંટીયા

ર૧

લુવાસર

૩૮

શાપુર

પસવાડા

રર

મેધપુર

૩૯

સોનારડી

ભાટીયા

ર૩

મોબતપુર

૪૦

સુખપુર

કોયલાણા

ર૪

મોટાકાજલીયાળા

૪૧

ટીકર પાદરડી

ધંધુસર

રપ

નાનાકાજલીયાળા

૪ર

ટીનમસ

ધણફુલીયા

ર૬

નગડીયા

૪૩

થાણાપીપડી

૧૦

ડુંગરી

ર૭

નાદરખી

૪૪

ઉમટવાડા

૧૧

ગાદોઈ

ર૮

નરેડી

૪પ

વાડલા

૧ર

ગાઠીલા

ર૯

નાવડા

૪૬

વંથલી

૧૩

ધુડવદર

૩૦

નવલખી

૪૭

વસપડા

૧૪

કણજા

૩૧

રવની

૪૮

જાપોદડ

૧પ

કાજલીયાળા

૩ર

પાદરડી

 

 

૧૬

ખોખરડા

૩૩

રાયપુર

 

 

૧૭

ખોરાસા

૩૪

રાણીજીવડી

 

 

માંગરોલ પોલીસ બસ ડીવીઝન સ્ટેશન


 

1

આરેણા

૧૧

કોટડા

ર૧

શેખપુર

ભાટગામ

૧ર

લખોરા

રર

શેપા

ઢેલાણા

૧૩

લાઠોદ્રા

ર૩

શેરીયાજ

ગરેજ

૧૪

મોટામણેજ

ર૪

સુલતાનપુર

હસ્નાબાર

૧પ

માંગરોળ

રપ

વિરપુર

જામવાડી

૧૬

માનખેત્રા

ર૬

નાનાકોટડા

જુથળ

૧૭

મખતુપુર

ર૭

ચોટીલીવીડી

ખલીલપુર

૧૮

રુદલપુર

ર૮

વલભગઢ

કરંમદી

૧૯

મકરાણા

 

 

૧૦

ખોડાદા

ર૦

શેરીયાખાન

 

 

 

માંગરોળ મરીન પોલીસ બસ ડીવીઝન સ્ટેશન

 

1

માંગરોળ બંદર વિસ્‍તાર

 

શાપુર

 

શીલબારા

 

સાંગાવાડા

 

લોએજ

 

રહીજ

 

મકતુપુર

 

 

 

શીલ પોલીસ સ્ટેશન - તાલુકો માંગરોલ પો.સ્ટે.


 

1

માજક

૧૪

ધોડાદરા

ર૭

સાંઢા

આંત્રોલી

૧પ

માતુપરા

ર૮

સરમા

બગસરા ધેડ

૧૬

કાલેજ

ર૯

સરમાલી

બામવાડા

૧૭

કંકાસા

૩૦

શીલ

બાથરોડ

૧૮

લાંગડ

૩૧

તલોદર

ચંદવાણા

૧૯

ડંકાસા

૩ર

ધોલી

ચાખવા

ર૦

મેખડી

૩૩

વડાળા

ચાદરવા

ર૧

મીતી

૩૪

વિરોજ

દર્શાલી

રર

નગીચાણા

૩પ

ઝરીયાવાડ

૧૦

દિવાસા

ર૩

નાંદરખી

 

 

૧૧

દિવરાણા

ર૪

નવલખી

 

 

૧ર

કરમઠા

રપ

ઓસા

 

 

૧૩

ફુલનાથા

ર૬

ચાંપરડા

 

 

ચોરવાડ પોલીસ સ્ટેશન - તાલુકો માળીયા પો.સ્ટે.


 

1

હાટીના

જનુડા

૧૭

સમઢીયાળા

અછીદ્રા

૧૦

કાણેજ

૧૮

શાતીપરા

બરુલા

૧૧

મેરા

૧૯

સુખપુર

ચોરવાડ

૧ર

ખંભાડીયા

ર૦

ગઢકા

ગાડેરી

૧૩

કુકસવાડા

ર૧

જાજલપુર

ગડુ

૧૪

ખોરાસા

રર

વિશળવેલ

ગોતાણા

૧પ

લાધોધ્રા

 

 

ધુમલી

૧૬

પાટલા

 

 

માળીયા હાટીના પોલીસ સ્ટેશન - તાલુકો માળીયા હાટીના પો.સ્ટે


 

1

અકાળા

૧૮

અકાળા (ગીર)

૩૪

પાનીયારા

આંબલગઢ

૧૯

ગળોદર

૩પ

પાણકુવા

માખેચા

ર૦

ઈટાળી

૩૬

પીખોર

અમરપુર

ર૧

જાલણધર

૩૭

પીપળવા

અવાણીયા

રર

જાનડી

૩૮

ચરખડીયા

બાબરા

ર૩

જંગર

૩૯

તરસીગડા

બાલરવડી

ર૪

કાત્રાસા

૪૦

વડાળા

ભંડુરી

રપ

કાલીંભડા

૪૧

વડીયા

૧૦

બોડી

ર૬

કડાયા

૪ર

વાંદરવડ

૧૧

ચુંડલી

ર૭

કેરાળા

૪૩

વીરડી

૧ર

દેવગામ

ર૮

લાછડો

 

 

૧૩

ધરમપુર

ર૯

લાડુડો

 

 

૧૪

ધ્રાબાવડ

૩૦

માળીયા હાટીના

 

 

૧પ

દુધાળા

૩૧

માતરવાણીયા

 

 

૧૬

ગાગેચા

૩ર

મોટીધણેજ

 

 

૧૭

ધુધડી

૩૩

નાની ધણેજ

 

 

પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સપેકટર, સર્કલ ઈન્સ્પેકટર, પોલીસ સબ.ઈન્સ ફોન નંબર યાદી
 

Name

Office

Resident

STD Code

C.P.I. Junagadh

2654566

 

 

C.P.I. Manavadar

221726

 

02874

C.P.I. Mangrol

222166

225146

 

P.I. B.divi. Junagadh

2653322

 

 

P.I. A.divi. Junagadh

2655533

2655534

 

P.I. Mahila p.s.

2654199

 

 

P.I. Keshod

222093

223207

02871

P.I. L.C.B.

2623850

 

 

P.S.I. TALUKA

2655770

 

0285

P.S.I BHESAN

253433

 

02873

P.S.I BILKHA

283133

 

 

P.S.I MENDARDA

241369

 

02872

P.S.I VANTHLI

222055

 

02872

P.S.I MANAVADAR

221770

 

02874

P.S.I BANTVA

241522

 

02874

P.S.I MANGROL

222033

 

02878

P.S.I SHIL

281335

 

02878

P.S.I CHORWAD

288505

 

02870

P.S.I MALIYA HATINA

222254

 

02870

જૂનાગઢ જિલ્લાના પો.સ્ટે.ના ટેલીફોન નંબરની યાદી


 

ક્રમ

પોલીસસ્ટેશન

કોડનંબ૨

ઓફિસ

ફેકસ

1

પોલીસ અધિક્ષક

૦૨૮૫

૨૬૩૫૬૩૩

૨૬૩૪૫૦૧

2

ના.પો.અધિ. (મુ.મ.)

૦૨૮૫

૨૬૫૧૪૦૧

૨૬૩૪૫૦૧

3

એસસી/એસટી.જૂનાગઢ

૦૨૮૫

૨૬૩૦૬૦૬

 

4

ઈચા.એલ.આઈ.બી.

૦૨૮૫

૨૬૩૫૬૦૧

 

5

રીડ૨ શાખા

૦૨૮૫

૨૬૩૦૫૧૨

 

6

શહે૨ ટ્રાફિક

૦૨૮૫

૨૬૫૫૮૮૦

 

7

જિલ્લા ટ્રાફિક

૦૨૮૫

૨૬૨૫૪૫૦

 

8

એલ.સી.બી.

૦૨૮૫

૨૬૨૩૮૫૦

 

9

એમ.ઓ.બી.

 ૦૨૮૫

 ૨૬૩૫૭૦૧

 

10

એસ.ઓ.જી.

૦૨૮૫

૨૬૩૫૧૦૧

 

11

એસ.ઓ.જી.

૦૨૮૫

૨૬૩૫૧૦૧

 

12

રીર્ઝવ પો.સ.ઈ.

૦૨૮૫

૨૬૫૫૭૭૯

 

13

માઉન્ટેન્ડ

 ૦૨૮૫

૨૬૫૬૦૭૭

 

14

એમ.ટી.ઓ.

૦૨૮૫

૨૬૫૦૧૧૫

 

15

ના.પો.અ.,જુનાગઢ

૦૨૮૫

૨૬૫૧૧૩૫

૨૬૫૧૧૩૫

16

રીડ૨ પો.સ.ઈ. ના.પો.અ.જૂનાગઢ ડીવીઝન

૦૨૮૫

૨૬૫૧૧૩૫

 

17

પો.ઈ., એ ડીવી.

૦૨૮૫

૨૬૫૫૫૩૩

૨૬૫૫૫૩૩

18

પો.ઈ., બી ડીવી.

૦૨૮૫

૨૬૫૭૭૧૯

૨૬૫૭૭૧૯

19

પો.ઈ., વિસાવદ૨

૦૨૮૭૩

૨૨૨૦૬૧

૨૨૨૦૬૧

20

ઈ.પો.ઈ., મહીલા

૦૨૮૫

૨૬૫૪૧૯૯

૨૬૫૪૧૯૯

21

સીપીઆઈ-જુનાગઢ

૦૨૮૫

૨૬૫૪૫૬૬

૨૬૫૪૫૬૬

22

પોસઈ-જુ.તાલુકા

૦૨૮૫

૨૬૫૫૭૭૦

૨૬૫૫૭૭૦

23

પોસઈ-બિલખા

૦૨૮૫

૨૬૮૩૧૩૩

૨૬૮૩૧૩૩

24

પોસઈ-મેંદ૨ડા

૦૨૮૭૨

૨૪૧૩૬૯

૨૪૧૩૬૯

25

પોસઈ-ભેસાણ

૦૨૮૭૩

૨૫૩૪૩૩

૨૫૩૪૩૩

26

ના.પો.અધિ., કેશોદ

૦૨૮૭૧

૨૩૬૬૮૪

૨૩૬૬૮૪

27

પો.ઈન્સ., કેશોદ

૦૨૮૭૧

૨૩૬૦૯૩

૨૩૬૦૯૩

28

પોસઈ-વંથલી

૦૨૮૭૨

૨૨૨૦૫૫

૨૨૨૦૫૫

29

સીપીઆઈમાણાવદ૨

૦૨૮૭૪

૨૨૧૭૨૬

૨૨૧૭૭૦

30

પોસઈ-માણાવદ૨

૦૨૮૭૪

૨૨૧૭૭૦

૨૨૧૭૭૦

31

પોસઈ-બાંટવા

૦૨૮૭૪

૨૪૧૫૨૨

૨૪૧૫૨૨

32

ના.પો.અધિ.-માંગરોળ

૦૨૮૭૮

૨૨૨૧૩૪

૨૨૨૧૩૪

33

સીપીઆઈ- માંગરોળ

૦૨૮૭૮

૨૨૩૫૯૪

૨૨૨૦૩૩

34

પોસઈ-માંગરોળ

૦૨૮૭૮

૨૨૨૦૩૩

૨૨૨૦૩૩

35

પોસઈ-શીલ

૦૨૮૭૮

૨૮૧૩૩૫

૨૮૧૩૩૫

36

પોસઈ-ચો૨વાડ

૦૨૮૭૦

૨૮૮૫૦૫

૨૮૮૫૦૫

37

પોસઈ-માળીયા

૦૨૮૭૦

૨૨૨૨૫૪

૨૨૨૨૫૪

આઉટ પોસ્ટ જૂનાગઢ જિલ્લા


 

 Name

Office

BALAGAM

258633

SARDARGADH

242324

SASAN

285527

SARSAI

243340

MAJEVDI

 

 

ચોકી જૂનાગઢ જિલ્લા


 

Name

Office

KALVA

2655774

MANDAVI

2653033

CHITAKHANA

2653351

SHUKHNATH

2654123

MAJEVDI

2654188

VISAVAL

2653351

JOSHIPURA

2616540

TIMBAVADI

 

PRADIP

 2629509

DOLATPARA

 2661995

 

Page 1 [2] [3] [4] [5] [...]
 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર 

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 22-07-2015