|
પોલીસની વિવિધ સેવાઓ
પોલસની અન્ય કામગીરી -
- જિલ્લા પોલીસ અધિકારીની કચેરીમા કચેરી અધિક્ષકના તાબા હેઠળ આવતી વહીવટી શાખા દ્વારા રેક પ્રકારની એન.ઓ.સી.જેમા હોટલ લાયસન્સ હથીયાર પરવાના તેમજ સજા પામેલ કેદીઓના પેરોલ ફર્લો રજાના નિકાલો તથા એકસપ્લોજીવસ સ્ટોરેજ તેમજ પેટ્રોલીયમ સ્ટોરેજ તેમજ મંદીર મસ્જીદ ચર્ચ વગેરેના બાંધકામ અંગેના વિષયો ઉપરો જે તે સબંધ કર્તા પોલીસ સ્ટેશન પાસેથી જરુરી માહીતી દસ્તાવેજો મેળવી જિલ્લા પોલીસ અધિકારીએ અભિપ્રાય આપવાનો હોય છે. અને ત્યાર બાદ તેઓ ઉપરોકત વિષયો અંગે જિલ્લા કલેકટરશ્રી નિર્ણય લઈ આખરી હુકમ કરે છે.
- સરકારી અર્ધસરકારી કર્મચારીઓના વેરીફીકેશન રોલ અંગે જે તે પોલીસ સ્ટેશનમાથી પુરતી માહીતી મેળવી તે વ્યકિત અંગેની સચોટ માહીતી મોકલવામા આવે છે.
|
|