હું શોધું છું

હોમ  |

બંદોબસ્ત
Rating :  Star Star Star Star Star   

બંદોબસ્ત

બંદોબસ્ત પોલીસ બંદોબસ્તના ચાર્જિસ વસૂલ લઈ નીચે જણાવેલ કેસોમાં પોલીસ બંદોબસ્ત આપવામાં આવે છેઃ

  • કોઈ પણ યુનિવર્સિટી/માધ્યમિક શિક્ષણ પરીક્ષા બોર્ડ દ્ધારા પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી સ્થળે પોલીસ બંદોબસ્ત આપવામાં આવે છે. જેનાં નાણાં વસૂલ લેવામાં આવતાં નથી, પરંતુ ચોક્કસ હેતુથી કે પરીક્ષાના પેપર લાવવા લઈ જવા સ્ટ્રોંગ રૂમ માટે માંગવામાં આવતી પોલીસ ગાર્ડ નાણાં વસૂલ લઈ આપવામા આવે છે.
  • કોઈ પક્ષકારની સ્વરક્ષણની માંગણી હોય તો અરજીમાં જણાવેલ વિગતો તથા સંજોગો ધ્યાન પર લઈ બંદોબસ્ત ચાર્જ વસૂલ કરી સ્વખર્ચે રક્ષણ આપી શકાય છે. આ માટે સંબંધીત પક્ષકારની અરજી આધારે પોલીસ અધીક્ષક સ્થાનિક પોલીસ સ્ટેશનનો અભિપ્રાય લઈ નિર્ણય કરે છે. અને સ્વખર્ચે પોલીસ રક્ષણ ફાળવવાનું થતું હોય તો જે સ્થળેથી બંદોબસ્ત ફાળવેલ હોય તે પોલીસ સ્ટેશન/મુખ્ય મથકમાં નાણાં એડવાન્સમાં જમા કરાવવાનાં હોય છે.
  • (અ) બેંક કે વેપારી દ્ધારા મોટા પાયે નાણાંની હેરાફેરી માટે નિયત દરે નાણાં એડવાન્સમાં વસૂલ લઈ માંગણી મુજબ રક્ષણ આપવામાં આવે છે.
  • (બ) ખાનગી સંસ્થા/બેંકો વગેરેની સલામતી માટે પોલીસ ગાર્ડ ફાળવવામાં આવે છે. આ સંબંધિત જે તે સંસ્થાઓ પાસેથી તેઓને ફાળવેલ પોલીસ અધિકારી/કર્મચારીના પગાર ભથ્થાની રકમની બે ગણી રકમ એડવાન્સમાં વસૂલ લેવામાં આવે છે.
  • બેંક કે નાણાંકીય સંસ્થાના વસૂલાત અધિકારી દ્ધારા બેંકની બાકી રકમ વસૂલાત કરવા સારુ અગર તો સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી એડવાન્સ નાણાં વસૂલ લઈ સ્વખર્ચે પોલીસ બંદોબસ્ત આપવામાં આવે છે.
  • થિયેટર, સિનેમાગૃહો, મનોરંજનના આવાં સ્થળોએ ટ્રાફિક નિયમનની કામગીરી માટે ખાનગી વ્યક્તિ/સંસ્થા તરફથી બંદોબસ્ત જાળવવા માટે માંગણી થયેથી પોલીસ અધિકારી/કર્મચારીને જેટલી સંખ્યામાં સ્વખર્ચે ફાળવણી કરવામાં આવે તે દરજજાના પોલીસ અધિકારી/કર્મચારીના દૈનિક પગાર-ભથ્થા તરીકે ચૂકવવામાં આવતી પૂરી રકમ ફાળવેલ પોલીસ અધિકારી/કર્મચારીની સંખ્યાના પ્રમાણમાં ખાનગી વ્યક્તિ/સંસ્થા તરફથી પૂરેપૂરી બે ગણી રકમ એડવાન્સમાં વસૂલ કરવામાં આવે છે.
  • કોઈ પક્ષકાર દ્ધારા મિલકત અને જમીનના વિવાદ અનુસંધાને સ્વખર્ચે સ્વરક્ષણ માટે પોલીસ માંગવામાં આવે ત્યારે તેમાં કોઈ કોર્ટ કેસ કે અન્ય અર્ધન્યાયિક સત્તા સમક્ષ ચાલતી કાર્યવાહીની વિગત ધ્યાન પર લઈ સ્થાનિક પોલીસ સ્ટેશનનો અમુક વ્યક્તિના રક્ષણ માટેના પોલીસ પૂરી પાડવા અભિપ્રાય હોય તો મિલકતના કબજા બાબતે પોલીસ પક્ષકારને બને તે રીતે નાણાં ચુકવણીથી રક્ષણ આપી શકાય છે. આ પ્રકારનું પોલીસ રક્ષણ વ્યક્તિની સલામતી માટે જ છે. અને કોર્ટના હુકમ વિના મિલકતના કબજા હક માટે સ્વખર્ચે પોલીસ બંદોબસ્ત મળી શકે નહિ તેમ સમજવું આ સંબંધે કોર્ટમાં કોઈ વિવાદ ચાલુ હોય તો રક્ષણ આપતાં પહેલાં જરૂર જણાય તો કાનૂની તજજ્ઞનો અભિપ્રાય પણ લેવામાં આવે છે.
  • નાણાં ચૂકવી આપવામાં આવતાં પોલીસ રક્ષણો સંબંધે તેના દર પોલીસ મહાનિરીક્ષક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગર તથા સરકારશ્રી દ્ધારા વખતો વખત રિવાઈઝ મોઘવારી ભથ્થાના દ૨માં વધારો કરી સ૨કા૨શ્રીના નાણા વિભાગના તા.૬/૪/૧૧ ના ઠરાવ કૂમાંક વલભ/૧૦૨૦૩૦/જી.ઓ.આઈ.-૦૨-ચ/ અન્વયે તા.૨૩/૫/૧૩ થી  ૮૦% મુજબ નકકી ક૨વામાં આવેલ છે. જે તે તારીખથી પોલીસ એસ્કોર્ટ ચાર્જીસ દ૨ નીચે મુજબ નકકી ક૨વામાં આવે છે તો તે મુજબ હવે વસુલાત મેળવવાની ૨હેશે

ક્રમ

વિગત

ના.પો.અધિ.૫ગા૨ ૧૫૬૦૦-૩૯૧૦૦

પો.ઈન્સ. નો ૫ગા૨ ૯૩૦૦-૩૪૮૦૦

પો.સબ ઈન્સ. નો ૫ગા૨ ૯૩૦૦-૩૪૮૦૦

હે.કો. ગ્રેડ -૧ ૫ગા૨ ૫૨૦૦-૨૦૨૦૦

પો.કોન્સ.નો ૫ગા૨ ૫૨૦૦-૨૦૨૦૦

એવરેજ ૫ગા૨

૨૭૩૫૦

૨૨૦૫૦

૨૨૦૫૦

૧૨૭૦૦

૧૨૭૦૦

ગ્રેડ પે

૫૪૦૦

૪૬૦૦

૪૪૦૦

૨૪૦૦

૧૮૦૦

મોંઘવારી ભથ્થુ  (એવરેજ ૫ગા૨+ગ્રેડ પે ના  ૮૦ %)

૨૬૨૦૦

૨૧૦૦૦

૨૧૦૦૦

૧૨૦૮૦

૧૧૬૦૦

ખાસ વળત૨ ભથ્થુ.

૭૫

૭૫

૭૫

૬૦

૬૦

મકાન ભાડું. (એવરેજ ૫ગા૨ + ગ્રેડ પે ના ૧૦%)

૩૨૭૫

૨૬૨૫

૨૬૨૫

૧૫૧૦

૧૪૫૦

સાયકલ એલાઉન્સ.

૨૦

૨૦

મેડીકલ એલાઉન્સ.

૧૦૦

૧૦૦

૧૦૦

૧૦૦

૧૦૦

વોશીંગ એલાઉન્સ.

૪૦

૪૦

૪૦

૨૫

૨૫

 

કુલ ૫ગા૨

૬૨૪૪૦

૫૦૪૯૦

૫૦૨૯૦

૨૮૮૯૫

૨૭૭૫૫

 

પેન્શન કન્ટ્રીબ્યુશન (એવરેજ ૫ગા૨+ગ્રેડ પે ના ૯.૫ %)

૩૧૧૧

૨૪૯૪

૨૪૯૪

૧૪૩૫

૧૩૭૮

 

લીવ કન્ટ્રીબ્યુશન (કુલ ૫ગા૨ના ૧૨.૫ ટકા)

૭૮૦૫

૬૨૬૧

૬૨૬૧

૩૬૧૨

૩૪૬૯

 

સુ૫૨વિઝન ચાર્જ. (કુલ ૫ગા૨ના  ૬ %)

૩૭૪૬

૩૦૦૫

૩૦૦૫

૧૭૩૪

૧૬૬૫

 

કુલ ૫ગા૨

૭૭૧૦૨

૬૨૨૫૦

૬૨૦૫૦

૩૫૬૭૬

૩૪૨૬૭

 તા.૧/૧/૨૦૧૩ થી

કૂમ

હોદો

વિગત

૩૧ દિવસ

૩૦ દિવસ

૨૯ દિવસ

૨૮ દિવસ

1

ના.પો.અધિ.

ગણતરી મુજબની ૨કમ

૨૪૮૭

૨૫૭૦

૨૬૫૯

૨૭૫૪

વસુલાત ક૨વાપાત્ર થતી ડબલ ૨કમ

૪૯૭૪

૫૧૪૦

૫૩૧૮

૫૫૦૮

2

પો.ઈન્સ.

ગણતરી મુજબની ૨કમ

૧૯૯૫

૨૦૬૨

૨૧૩૩

૨૨૦૯

વસુલાત ક૨વાપાત્ર થતી ડબલ ૨કમ

૩૯૯૦

૪૧૨૪

૪૨૬૬

૪૪૧૮

3

પો.સબ.ઈન્સ.

ગણતરી મુજબની ૨કમ

૧૯૯૫

૨૦૬૨

૨૧૩૩

૨૨૦૯

વસુલાત ક૨વાપાત્ર થતી ડબલ ૨કમ

૩૯૯૦

૪૧૨૪

૪૨૬૬

૪૪૧૮

4

હે.કો.ગ્રેડ-૧

ગણતરી મુજબની ૨કમ

૧૧૫૧

૧૧૮૯

૧૨૩૦

૧૨૭૪

વસુલાત ક૨વાપાત્ર થતી ડબલ ૨કમ

૨૩૦૨

૨૩૭૮

૨૪૬૦

૨૫૪૮

5

પો.કોન્સ.નો ૫ગા૨

ગણતરી મુજબની ૨કમ

૧૧૦૫

૧૧૪૨

૧૧૮૨

૧૨૨૪

વસુલાત ક૨વાપાત્ર થતી ડબલ ૨કમ

૨૨૧૦

૨૨૮૪

૨૩૬૪

૨૪૪૮

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર 

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 07-08-2015