હું શોધું છું

હોમ  |

તાલીમ
Rating :  Star Star Star Star Star   

 

તાલીમ  

            પોલીસ કર્મચારીઓને અગાઉ તાલીમ મેળવેલ પરેડના વિષયો ઉપર વધુ પ્રભુત્વ મેળવે તેમાં કાર્યદક્ષતા મેળવે તેમ જ તેઓના શિસ્ત તથા ટર્ન આઉટમાં સુધારો આવે તે હેતુથી અત્રેના જિલ્લાના પોલીસ કર્મચારીઓની જિલ્લા હેડ ક્વાર્ટર ખાતે રિફ્રેશર તાલીમ આપવામાં આવે છે.



            કુદરતી આપત્તિઓના સમયે અસરકારક કામગીરી કરી શકે તેવા પોલીસ કર્મચારીઓએ રેસ્કયુ તાલીમ આપવામાં આવે છે. તેમ જ અત્યાર સુધી જિલ્લામાંથી- ૬૦ પોલીસ કર્મચારીઓએ કમાન્ડો તાલીમ લીધેલી છે.


            જિલ્લાના પોલીસ કર્મચારીઓને તેમની રૂઢિગત કામગીરીમાં બદલાવ લાવવા સારુ તેમ જ હકારાત્મક વલણ અપનાવી ગુણવત્તાયુકત સેવાઓ આપવા સારુ તેઓ કામગીરીની શૈલીમાં સુધારો લાવવા સારુ અને ક્વોલિટી અને પરિણામલક્ષી કાર્ય કરવા સારુ સતત તાલીમોનું આયોજન કરી તમામને આ તાલીમ આપવામાં આવેલ છે. જેના પરિણામ રૂપે કર્મચારીઓના વલણમાં ખૂબ જ બદલાવ આવેલ છે.



            જિલ્લાઆના તમામ કર્મચારીઓને કોમ્યુટરનું પ્રાથમિક જ્ઞાન તથા શ્રુતિ ભાષાની તાલીમ આપમાં આવેલ છે કુલ – ૯૦૫ તેમજ ૨૨૫ (પ્રાઇવેટ જગ્‍યાએ )કર્મચારીઓને તાલીમ આપવામાં આવેલ છે.


            તેમજ પોલીસ હેઙકવા ખાતે પોલીસ પરિવારના બાળકોને કોમ્‍પ્‍યુટર તાલીમ વીના મુલ્યે આપવામાં આવે છે.



            રમત ગમત ક્ષેત્રે ક્રીકેટ અંગે પોલીસ હેઙકવા. ખાતે ડી.જી.પી.કપ માટેની તાલીમ આપવામાં આવે છે.

        અત્રેના જિલ્‍લાના તમામ પો.સ્‍ટે.ના આઇ.ઓ.ને. એચ.ડી.આઇ.આઇ. ટી.એસ. અંતર્ગત કોમ્‍યુટર રોલબેઝની તાલીમ આપવાની કામગીરી હાલ ચાલુ છે.

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર 

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 07-08-2015