હું શોધું છું

હોમ  |

પરેડ
Rating :  Star Star Star Star Star   

પરેડ

 

            જિલ્લાના પોલીસ અધિકારીઓની/કર્મચારીઓની ફિઝિકલ ફિટનેસ, શિસ્ત, ટર્ન આઉટ જળવાઈ રહે તે ઘ્યાને લઈ ખાસ અગત્યની ફરજમાં રોકાયેલ ન હોય તેવા જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ/કર્મચારીઓની (દર સોમવાર-શુક્રવારે) પરેડનું આયોજન કરવામાં આવે છે. જેમા પોલીસ અધિક્ષક સાહેબશ્રીની ઉપસ્થિતીમાં દર શુક્રવારે શેરીમોનીયમ પરેડનું આયોજન કરવામાં આવે છે. તેમજ પો.અધિ.શ્રી તથા ના.પો.અધિ.શ્રીનુ વાર્ષીક ઇન્‍સ. હોય તે દરમ્‍યાન પણ પરેડનુ આયોન કરવામા આવે છે.



            પરેડમાં રનિંગ માર્ચ પાસ્ટ, પીટી રાઇફલ, એક્સરસાઈઝ, વેપન ટ્રેનિંગ, મેપરીડિંગ, ફિલ્ડ, એન્જિનિયરિંગ ફીલ્ડક્રાફટ, કમાન્ડો ઓપરેશનને લગતા ડ્રેમોન્સ્ટ્રેશન, જાપ્તા ડ્યૂટી, ગાર્ડ માઉન્ટિંગ યોગાસનો, અનાર્મ કોમ્બેટ વગેરે વિષયની પ્રેક્ટિસ/જાણકારી આપવામાં આવે છે. તેમજ આધુનિક હથિયારોની તાલીમ પણ આપવામાં આવે છે.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર 

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 07-08-2015