હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

સાફલ્‍ય ગાંથા અંતર્ગત જૂનાગઢ જીલ્‍લાની કામગીરી

તા.૦૪/૦૪/૨૦૧૬ થી તા.૧૦/૦૪/૨૦૧૬

        જુનાગઢ શહેર એ ડિવી. પો.સ્‍ટે કડીયાવાડ વિસ્‍તારમાં ગેર કાયદેસર ઇગ્‍લીંશ દારુનું વેચાણ કરતા આરોપી  સની ઉફે સંજય હરેશ ભરાડીયાને દારુ બોટલ નં  ૨૨૬ રૂ.૨૯૮૦૦/- તથા દેશી દારુ  લી .૯૦ રુ. ૧૮૦૦/-  કુલ રૂ.૩૧,૬૦૦/- નો પકડી પાડેલ છે. જે સારી કામગીરી છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

જુનાગઢ જીલ્‍લા પોલીસ દ્રારા ભવનાથ પો.સ્‍ટે. ફ.૦૭/૧૬આઇ.પી.સી.૩૬૩,૩૬૬,૩૭૬,૧૧૪ પોસ્‍કો એકટ ૪,૮,૧૨ મુજબના ગુન્‍હાના આરોપીઓને જામનગરના વિજરખી ગામની સીમ માંથી શોધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.જે સારી કામગીરી છે.

સાફલ્‍ય ગાંથા અંતર્ગત જૂનાગઢ જીલ્‍લાની કામગીરી

તા.૧૧/૦૪/૨૦૧૬ થી તા.૧૭/૦૪/૨૦૧૬

જુનાગઢ શહેરમાં રોયલ એપાર્ટમેન્‍ટમા થયેલ ૭,૫૦,૦૦૦/- ની લુંટના આરોપીને જુનાગઢ એલ.સી.બી. તથા એસ.ઓ.જી ટીમે પકડી પાડેલ છે. જે સારી કામગીરી છે.

 

 

 

 

 

 

 

 

 

જુનાગઢ જીલ્‍લા પોલીસે માંગરોળ કેશોદ રોડ પર ૧૧ ભેંસોને કતલખાને લઇ જતા ટ્રેક નં

GJ 2 XX 3922 ને પકડી પશું જીવ ને બચાવેલ છે. જે સારી કામગીરી છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

સાફલ્‍ય ગાંથા અંતર્ગત જૂનાગઢ જીલ્‍લાની કામગીરી

તા.૧૮/૦૪/૨૦૧૬ થી તા.૨૪/૦૪/૨૦૧૬

જુનાગઢ જિલ્‍લાના  માંગરોળ પો.સ્‍ટે દ્રારા પેટ્રોલીંગ દરમિયાન ગુ. નં ૧૭/૧૬ આઇ.પી.સી ૩૭૯ ના . વાહન ચોરીના આરોપીને પકડી પાડેલ છે. જે સારી કામગીરી છે.

 

જુનાગઢ જીલ્‍લા કેશોદ પો.સ્‍ટે ફ. ૯૭/૧૪ આઇ.પી.સી ૩૨૪ ના આરોપી જે મનસુખભાઇ પાલાભાઇ લુણાસરીયા જે ઘણા સમયથી નાસ્‍તો ફરતો હોય જેને પકડી પાડેલ છે. જે સારી કામગીરી છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર 

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 28-04-2016