હું શોધું છું

હોમ  |

કલ્યાણકારી પ્રવૃત્તિઓ
Rating :  Star Star Star Star Star   

કલ્યાણકારી પ્રવૃતિ    


જિલ્લા પોલીસ કલ્યાણનિધિ ફંડની સિઘ્ધીઓની વિગતઃ

  • અધિક્ષકારી/કર્મચારીઓ માટે દરવર્ષે એક દિવસનો પગાર વસુલ લેવામાં આવે છે અને આ યોજનામાં જોડાયેલ અધિકારી/કર્મચારીનું અવસાન થાય તો મરણોત્તર સહાય પેટે રૂ.૧૦,૦૦૦/-નું ચુકવણુ તત્કાલ મર્હુમની વિધવા/બાળકોને ચુકવવામાં આવે છે
  • જિલ્લામા મથકે બાર્બર, ધોબી તથા મોચી માટે આધુનિક સુવિધા ઉપલબ્ધ છે.
  • પોલીસ અધિકારી તથા કર્મચારીઓના બાળકો માટે રહેઠાણ સંકુલ નજીક આધુનિક સુવિધા સાથેનું બાળક્રિડાંગણ પોલીસ લાઈનમાં બનાવવામાં આવેલ છે.
  • પો.હેડ કવા. ખાતે રમત ગમતને પ્રોત્સાહન આપવા, અવાર નવાર રમતોનુ આયોજન કરવામાં આવે છે.
  • પો.હેડ કવા. ખાતે પોલીસના અધિકારી/ કર્મચારીઓ પોતાની શારીરીક તંદુરસ્તીની સુધારણા માટે યોગ વિગેરેની પ્રવૃત્તિ કરાવવામાં આવે છે.
  • પો.હેડ કવા. ખાતે નવરાત્રી પર્વનું સુંદર આયોજન કરી ગરબા હરીફાઈ રાખવામાં આવે છે.
  • પોલીસ કર્મચારીઓને કોમ્યુટર ખરીદ કરવા માટે લોન આપવામાં આવે છે.
  • પોલીસ હેઙ.કવા.ખાતે પોલીસના બાળકોને વીના મુલ્યેખ કોમ્‍પ્‍યુટરની  તાલીમ આપવામાં આવે છે.  

 

 સેન્‍ટ્રલ પોલીસ કેન્‍ટીન

 

            મીનીસ્‍ટ્રી ઓફ હોમ એફેર્સ, ગર્વ.મેન્‍ટ ઓફ ઇન્‍ડીયા, સેન્‍ટ્રલ પોલીસ કેન્‍ટીન, નવી દિલ્‍હીના પત્ર ક્રમાંકઃ ડીએ/ વીઆઇઆઇ/સીપીસી/એસપી/૨૦૧૨/૮૮૪૯ તા.૧/૮/૨૦૧૨ થી જુનાગઢ જિલ્‍લા ખાતે નવી સબ સીડીયરી કેન્‍ટીન "ગુજરાત પોલીસ કેન્‍ટીન" ના નામથી શરૂ કરવાની મંજુરી આપવામાં આવેલ આવતા અધિક પોલીસ મહાનિદેશકશ્રી, હથિયારી એકમો, ગુ.રા.ગાંધીનગરના હુકમ ક્રમાંક ઘ/હસબ/વેલ્‍ફર કેન્‍ટીન/૩૬૦૮/૧૨ તા.૩/૯/૨૦૧૩ ના હુકમથી કરવામાં આવેલ સુચનોનુસાર જુનાગઢ જીલ્‍લા ખાતે ફરજ બજાવતા પોલીસ અધિકારી/કર્મચારીઓ/સીવીલીયન્‍સ સ્‍ટાફ/પોલીસ વિભાગના નિવૃત અધીકારી/કર્મચારીઓ તેમજ જુનાગઢ ખાતે ફરજ બજાવતા સીઆઇડી ક્રાઇમ/ઇન્‍ટેલીજન્‍સ તથા અન્‍ય પોલીસ વિભાગની કચેરીના અધિકારી/ કર્મચારીઓ તથા તેમના પરીવારજનોને જીવન જરૂરીયાતની ચીજ વસ્‍તુઓ તથા ભોતિક ચીજ વસ્‍તુઓ બજારભાવ કરતા ઓછા ભાવે મળે તે માટે અત્રેના જિલ્‍લામાં પોલીસ હેડ કવાટર્સ પાસે આવેલ જીમ્‍નાસ્‍ટીક હોલના બિલ્‍ડીંગમાં "ગુજરાત પોલીસ કેન્‍ટી" જુનાગઢ ની સ્‍થાપના કરવામાં આવે છે. ગત તા.૭/૩/૨૦૧૪ ના પોલીસ મહાનિરીક્ષકશ્રી, જુનાગઢ વિભાગ, જુનાગઢના વરદહસ્‍તે આ સબ સીડીયરી કેન્‍ટીનનું ઉદધાટન કરી, કેન્‍ટીન શરૂ કરવામાં આવેલ છે.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર 

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 20-07-2015