હું શોધું છું

હોમ  |

ક્રાઇમ રીપોર્ટીંગ
Rating :  Star Star Star Star Star   

 

ક્રાઇમ રીપોર્ટીંગ

ક્રાઇમ રિપોર્ટીગ   
અત્રેના જિલ્લાના રપ-પોલીસ સ્ટેશનમાં રોજે રોજ નોંધાતા ગુનાની વિગત વાયરલેસ મેસેજ, ફેક્સ મેસેજ, ઇ-મેઇલ મેસેજ દ્વારા અત્રેના કંટ્રોલરૂમ ખાતે આપવામાં આવે છે. જેમાથી મોર્નિંગ રિપોર્ટ બનાવી પોલીસ અધીક્ષકશ્રી, નાઓ સમક્ષ રજૂ કરવામાં આવે છે. તથા જે માહિતીની વડી કચેરીઓને જાણ કરવાની થતી હોઇ તે કચેરીઓને ફેક્સ/ઇ-મેઇલ દ્વારા જાણ કરવામાં આવે છે.

અત્રેની રીડરશાખા દ્વારા નીચે મુજબના માસિક તેમ જ વાર્ષિક પત્રકો તૈયાર કરવા સારુ દરેક પોલીસ સ્ટેશનથી નિયત નમૂનામાં માહિતી મંગાવવામાં આવે છે. તથા આ પત્રકો તૈયાર કરી વડી કચેરીઓમાં મોકલી આપવામાં આવે છે.

  • માસિક પત્રકો.
    •  ક્રાઇમ રિપોર્ટિંગ.
    • માસિક ક્રાઇમ રિવ્યૂ.
    • માસિક ક્રાઇમ આંકડાકીય માહિતી પત્રક એ ટુ એલ.
    • માસિક કાયદો વ્યવસ્થાનાં પત્રક.
    • માસિક પોલીસ મેન્યુઅલ ભાગ-૩ નિયમ પ૭૧ (ત્રણ)ના એપેન્ડિક્સ-૧ મુજબ નમુના નં.૩૯ થી૪રના પત્રકો
    • માસિક ક્રાઇમ ઈન ગુજરાત પાર્ટ ૧ થી પ મુજબનાં પત્રકો.
    • માસિક રોડ અકસ્માતની માહિતી.
    • વિધાનસભા/સંસદગૃહ સત્ર દરમિયાન પુછાયેલ આર.એસ.ક્યુ/ એલ.એસ.ક્યુ.ના જવાબ પાઠવવાની કામગીરી.
    • માસિક ક્રાઇમ કોન્ફરન્સનાં પત્રકો.
    • માસિક ક્રાઇમ રીવ્યુના પત્રકો
    • વેબસાઇટ ની કામગીરી
    • સ્‍થાઇ હુકમ નં ૧૫ ના ૧ થી ૧૪ પત્રકોની કામગીરી
    • મહીલા અત્યામચારના માસીક પત્રકો
    • એકશન પ્લાયનના પત્રકો
    • શ્રેષ્ઠલ કાયદો અને વ્યતવાસ્થાજના પત્રકો
    • ઇમોરલ ટ્રાફીકના પત્રકો
    • બનાવટી ચલણી નોટોની હકીકતના પત્રકો
    • ગુમ અપહરણના પત્રકો
    • ૧૬ વર્ષથી નીચેના છોકરા છોકરી ભોગ બનનારના પત્રકો
    • વાર્ષિક પત્રકો.
      • ક્રાઇમ ઈન ઈન્ડિયાનાં વાર્ષિક પત્રકો.
      • વાર્ષિક વહીવટી અહેવાલ.
      • રોડ અકસ્માતનાં વાર્ષિક પત્રકો.
      • સુસાઈડ એન્ડ ડેથનાં વાર્ષિક પત્રકો.

       ઇ-ગુજકોપ પ્રોજેકટ અંતર્ગત કામગીરી કરવામાં આવે છે. તા.૧/૧/૨૦૧૪ થી ઓનલાઇન કામગીરી થાય છે.

તેમ જ જિલ્લાના પોલીસ અધિકારીઓની આવેલ વીકલી ડાયરી ઉપર ચેક લેવા, દૈનિક રિપોર્ટ ઉપર ચેક લેવા અને ઉચ્ચ અધિકારીશ્રીઓ તરફથી માગવામાં આવતી આંકડાકીય માહિતી તેમ જ ગુનાઓને લગતા અહેવાલ પાઠવવા અંગેની કામગીરી તથા એલ.એ.કયુના સત્‍વરે પ્રત્‍યુતર પાઠવવાની કામગીરી રીડર શાખા દ્વારા કરવામાં આવે છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર 

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 20-07-2015