પોલીસ અધિક્ષક, જુનાગઢ
http://www.spjunagadh.gujarat.gov.in

પ્રકીર્ણ

6/30/2025 12:58:15 PM

 

(૧૭) અન્ય ઉપયોગી માહિતી -  

            નાગરીકો દ્વારા આ માહિતી (મેળવવાનાં) અધિકારી અધિનિયમ-ર૦૦પ નાં જોગવાઈ મુજબની માહિતી મદદનિશ માહિતી અધિકારી અથવાતો માહિતી અધિકારી પાસેથી અરજી કરીને મેળવી શકશે. આ માટે સરકારશ્રી સત્તાઓ નકકી કરેલ દરે ફી ભરવાની રહેશે, અને આવી માહિતી જો રાષ્ટ્રની અખંડીતતા જોખમાય અને જાહેરહિતને નુકશાન કરતા હોય તો પુરી પાડવામાં આવશે નહીં.