પોલીસ અધિક્ષક, જુનાગઢ
http://www.spjunagadh.gujarat.gov.in

પરિશિષ્ટ

6/30/2025 2:12:21 PM

રાજય સરકારના ગળહવિભાગના તા.રઠ/૮/૧૯૯૮ ના ક્રમાક જી./જી./૯૮/૧૪૬/એમ.વી. આર.-૧૦૯૭-ર૩૦૭/કે.એચ. ટ્રાફીકને લગતુ જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. જે અનુસાર હેડ કોન્સ્ટબલ તથા તેની ઉપલા દરજજાના પોલીસ અધિકારીને ટ્રાફીક ભંગના કેસોમાં સ્થળ પર દંડ વસુલ કરવાની સતા આપવામાં આવેલ છે.

કલમ

દંડની વસુલાતની રકમ

દંડની વસુલાતની રકમ

દ્વિચક્રી વાહન માટે

ત્રણ પૈડાવાળા વાહન માટે

ચાર પૈડાવાળા વાહન માટે

ચારથી પૈડાવાળા વાહન માટે

૧૭૭ ૧૭૭ ૧૭૭     ૧૭૭   (અ)
(બ) ૧૭૭
(અ)
(બ)
૧૭૭ ૧૭૭
૧૭૭
૧૭૮
(૩)
૧૮૦

ટ્રાફીક નિશાનીઓનો ભંગ કે પોલીસ અધિકારીની સુચનાનો ભંગ.
ભય જનક સ્થિતીમાં વાહન છોડી ચાલ્યા જવું.
વાહન ચાલક તથા તેની સાથે બેસનાર ઓને એમ.વી.એકટ ૧૯૮૮ની કલમ ૧ર૮ ના સબ સેકસન 1 મુજબ તકેદારી રાખવા બાબત.
(હેલ્મેટ પહેરવા બાબત.)
એમ.વી.એકટ-૧૯૮૯ ના કલમ પ૦ ના સબ-૧ માં જણાવ્યા મુજબ.
વાહનના રજીસ્ટ્રેશન નંબર લગાવવા બાબત.
નંબર પ્લેટ લગાવેલ ન હોય.
ખામી ભરી નંબર પ્લેટ લગાવવી વાહન ચલાવવું.
હોર્ન
હોર્ન વગર વાહન ચલાવવું.
કકર્શ અને જોરથી વાગતા વિવિધ પ્રકારના અવાજો વાળા હોર્ન સાથળ નું વાહન.
થોભવાની રેખા ઓળગવી.
પોલ્યુશન સર્ટીફીકેટ નહી રાખવું.
ભાડે ફરતા વાહન લઈ જવા ના પાડવી.
અધિકાર વગરના વ્યકિતને વાહન ચલાવવા આપવું.

પ૦ પ૦ ૧પ         ૧પ
૧પ ૧પ
૧પ   ૧પ
પ૦
- પ૦

૭પ ૭પ           રપ
રપ રપ
રપ   રપ
૭પ
પ૦ પ૦

૧૦૦ ૧૦૦           પ૦
પ૦ પ૦
પ૦   પ૦
૧૦૦
પ૦ ૧૦૦

૧૦૦ ૧૦૦           ૧૦૦
૧૦૦ ૧૦૦
૧૦૦   ૧૦૦
૧૦૦
- ૧૦૦

૧૮૩ (૧)
૧૮૪
(અ)
(બ)
૧૯૦

વધુ ઝડપે વાહન ચલાવવું.
ડ્રાઈવીંગ
ભયજનક ગતિ વાહન હંકારવું.
ભયજનક રીતે વાહન હંકારવું.
વાતાવરણ
પ્રઘષિત થાય તેવું વાહન ચલાવવું.

પ૦
પ૦
પ૦ ૪૦૦

પ૦
૭પ
૭પ ૪૦૦

૧૦૦
૧૦૦
૧૦૦ ૪૦૦

  રપ૦
રપ૦ ૪૦૦

પરિશિષ્ટ

અસ્પળશ્યતા (ગુના) ધરો ૧૯પપના કાયદાનુ નવુ નામ નાગરિક હકક રક્ષણ અધિનિયમ, ૧૯પપ રાખેલ છે.

(૧) જે કોઈ ઈસમ કોઈ હરીજનને ગામના મંદિર કુવા ધાટ વારી ગળહ હોટેલ ધર્મશાળા વગેરે સ્થળોને વીના રોક ટોક અને ભેદભાવ વગર ઉપયોગ કરવા દેશો નહી તેવાની સામે આ કાયદા હેઠળ કામ ચલાવવામાં આવશે. હજામ, હરીજનની હજામત કરવાની ના પાડશે, ધોબી કપડા ધોવાની ના પાડશે, તો તેઓ પણ કાયદા હેઠળ ગુનેગાર બનશે. ગામમાં જાહેર સ્થળના ધાર્મિક પ્રવચન કે કથા થતી હશે. તો ત્યાં હરીજનને સૌની સાથે ભેદભાવ વગર બેસવા દેવામાં નહી આવે તો પણ આ કાયદા હેઠળ ગુનેગાર ગણાશે. દળવાની ધંટી ઉપર હરિજનો પ્રત્યે કોઈ પણ જાતનો ભેદભાવ રાખતો હશે તો પણ આ કાયદા હેઠળ ગુનો ગણાશે. પાણી પીવાની પરબ તથા હોટલોમાં હરીજન માટે અલગ વાસણ કે કપ રકાબી રખનારને પણ આ કયાદા હેઠળ ગુનેગાર ગણાશે.

(ર) આ કાયદા હેઠળ નોંધાવેલ અસ્પળશ્યતા અંગેના સધળા ગુન્હા કોગ્રીઝેબલ (વગર વોરંટે પકડી શકાય તેવા) છે.

(૩) આ કાયદામાં સમાધાનની જોગાવાઈ નથી.

(૪) પહેલી વખત ગુનો કરનારને ઓછામાં ઓછી એક મહિનાની જેલ અને રૂ.. ર૦૦ થી પ૦૦ સુધીનાં દંડ કરવામાં આવશે.

(પ) બીજી વખત ગુનો કરે તો ગુનેગારને છ મહિના થી એક વર્ષ સુધીની જેલ અને રૂ. ર૦૦ થી પ૦૦ સુધીનો દંડ કરવામાં આવશે.

(૬) ત્રીજી વખત ગુનો કરે તો ગુનેગારન એક વર્ષ થી બે વર્ષ સુધીની જેલ અને રૂ.. પ૦૦ થી ૧૦૦૦ સુધીનો દંડ કરવામાં આવશે.

(૭) અસ્પળશ્યતા પાળવાનો સીધો કે આડકતરો પ્રચાર કરનાર સામે આ કાયદા હેઠળ કેસ નોંધી શકાશે.

(૮) ઈતિહાસ તત્વજ્ઞાન કે ધર્મ કે રૂઢિગત રીતે અસ્પળશ્યતા પાળવીએ વ્યાજબી છે. એવો ઠસાવવાનો પ્રયત્ન કરનારને ગુનેગાર ગણવામાં આવશે.

(૯) ખાનગી માલિકીના પુજા સ્થાનો તેની સાથે જમીનો કે મઠો જો લોકોના જાહેર વપરાશ માટે ખુલ્લા હોય તો ત્યાં પણ હરીજનોને પ્રવેશ આપજાનો રહેશે. આવા સ્થળમાં પ્રવેશની મનાઈ કરવી તે ગુનો ગણાશે.

(૧૦) હરીજન જ્ઞાતીનો હોવાના કારણે કોઈ હરીજન ઝાડુ વાળવાની મરેલુ ઢોર ખેંચવાની કે તેની ખાલ ઉતારવાની કે ગંદકી સાફ કરવાની ફરજ પાડવામાં આવશે. તો આ કાયદા હેઠળ ગુનો ગણાશે.

(૧૧) આ કાયદા હેઠળ અસ્પળશ્યતાના બનાવોને ઘ્યાનમાં રાખીને ગામ ઉપર સામુહિક દંડ પણ નાખી શકાશે.

(૧ર) આ કાયદા હેઠળ જેમને સજા થઈ હશે તેવા કોઈ પણ ઈસમ લોકસભાની ચુંટણીમાં ઉભા રહી શકશે નહીં.

(૧૩) આ કાયદા હેઠળ થતા ગુનાની તપાસ ઈરાદા પુર્વક નિષ્કામની બેદરકારી બતાવનાર સરકારી નોકર ગુનાની ઉતેજન આપે છે તેમ ગણી તેની સામે આ કાયદા હેઠળ કામ ચલાવવામાં આવશે.

પરિશિષ્ટ

અનુ.જાતિ અને અનુ. આદિજાતિ (અત્યાચાર થતા અટકાવવા)

અધિનિયમ ૧૯૮૯ ના ગુનાઓ

અત્યાચારના ગુનાઓ -

અત્યાચારના ગુનાઓ માટે શિક્ષાઃ (કલમ-૩)

અનુ.જાતિ અથવા અનુ. આદિજાતિની વ્યકિત ન હોય તેવી જે કોઈ વ્યકિતઃ

1. અનુ.જાતિ અથવા અનુ. આદિજાતિની વ્યકિતને અખાધ અથવા ત્રાસદાયક પદાર્થો પીવા અથવા ખાવા માટે જબરદસ્તી કરે.

ર. અનુ.જાતિ અથવા અનુ. આદિજાતિને મળમુત્ર,નકામી વસ્તુઓ,પ્રાણી કે પક્ષીઓના મળતદેહ અથવા ત્રાસદાયક પદાર્થો તેના મકાન કે આસપાસની જમીન કે તેના લતામાં ફેંકી ઈજા કરે,અપમાન કરે અથવા કનડગત કરવાના ઉદેશથી વર્તે.

૩. અનુ.જાતિ અથવા અનુ. આદિજાતિની વ્યકિતના શીર પરથી જબરદસ્તીથી કપડા ઉતારે અથવા નગ્ન કરીને પ્રદર્શન કરાવે અથવા ચહેરા કે શરીર ઉપર રંગ લગાડે અથવા તેના જેવું માનવ ગૌરવને હિણપત લગાડે તેવુ કળત્ય કરે.

૪. અનુ.જાતિ અથવા અનુ. આદિજાતિની વ્યકિતને ફાળવવાની હોય તેવી સક્ષમ અધિકારીએ નિદિષ્ટ કરેલ અથવા તેને ફાળવેલ અથવા તેની માલીકીની જમીનનો અનઅધિકળત રીતે કબ્જો કરે અથવા ખેતી કામ કરે અથવા ફાળવેલ જમીનની તબદીલી કરે.

પ. અનુ.જાતિ અથવા અનુ. આદિજાતિની વ્યકિતની જમીન અથવા મકાન ખોટી રીતે છીનવી લે અથવા કોઈ જમીન મકાન પાણી ઉપરના તેના હકક ભોગવવામાં હસ્તક્ષેપ કરે.

૬. અનુ.જાતિ અથવા અનુ. આદિજાતિ વ્યકિતને ભીક્ષા માંગવા ફરજ પાડે અથવા લલચાવે એને તેવીજ રીતે જબરદસ્તી કરી અથવા સરકારે જાહેર હેતુઓ માટે લાદેલી ફરજીયાત સેવા સિવાયની અન્ય વેઠ કરાવે.

૭. અનુ.જાતિ અથવા અનુ. આદિજાતિ વ્યકિતને કોઈ ઉમેદવારને મત ન આપવા અથવા કાયદાથી પ્રસ્થાપિત સિવાયની અન્ય રીતે મત આપવા જબરદસ્તી કરે અથવા ધમકી આપે.

૮. અનુ.જાતિ અથવા અનુ. આદિજાતિની વ્યકિત વિરૂઘ્ધ ખોટી, દ્વેષપુર્ણ અથવા ત્રાસદાયક દાવો અથવા ફોજદારી અથવા બીજી કાનુની કાર્યવાહી કરે.

૯. ઈજા કરવા અથવા ખોટી વ્યર્થ માહિતી જાહેર સેવકને આપે જેને કારણે એવો જાહેર સેવક તેની કાયદેસરની સતાનો ઉપયોગ કરવા અનુ.જાતિ અથવા અનુ. આદિજાતિની વ્યકિતને લાજ અથવા ત્રાસ આપવા કારણ માને.

૧૦. કોઈ સ્થળે જાહેર જનતાની નજરે અનુ.જાતિ અથવા અનુ. આદિજાતિની વ્યકિતનું ઈરાદા પુર્વક અપમાન કરે અથવા તેને માન ભંગ કરવાના ઈરાદાથી ધમકી આપે.

૧૧. અનુ.જાતિ અથવા અનુ. આદિજાતિની કોઈ સ્ત્રીની આબરૂ લેવાના ઈરાદાથી ઉપર હુમલો કરે અથવા બળ વાપરે.

૧ર. અનુ.જાતિ અથવા અનુ. આદિજાતિની કોઈ સ્ત્રીની ઈચ્છા શકિત ઉપર વર્ચસ્વ ધરાવતુ પદ ધરાવતા હોય અને તેણી અન્ય રીતે સહમત ન હોવા છતાંય તેણીનું જાતિય શોષણ કરવા એવા પદનો ઉપયોગ કરે.

૧૩. અનુ.જાતિ અથવા અનુ. આદિજાતિની વ્યકિતઓ કોઈ ઝરા અથવા જળાશય અથવા કોઈ બીજા સ્ત્રોતના પાણીનું સામાન્ય રીતે ઉપયોગ કરતા હોય તેને સામાન્ય રીતે ઉપયોગ થતો હોય તે હેતુઓ માટે ઓછુ ઉપયોગ થઈ પડે તે રીતે ભ્રષ્ટ કરે અથવા ગંદુ કરે.

૧૪. અનુ.જાતિ અથવા અનુ. આદિજાતિની વ્યકિતની જાહેર વિહારધામે જવાના રસ્તાના પરંપરાગત હકકને નકારવા અથવા વ્યકિતને જાહેર સ્થળ જાહેર જનતા જે રીતે ઉપયોગ કરતી હોય તે રીતે ઉપયોગ કરતા અથવા પ્રવેશ કરતા અટકે તે રીતે આચરણ કરે.

૧પ. અનુ.જાતિ અથવા અનુ. આદિજાતિની વ્યકિતને તેનું ધર, ગામ અથવા અન્ય રહેઠાણું ધર છોડવા બળજબરી કરેતે વ્યકિતને છ માસથી ઓછી નહી પરંતુ પ વર્ષથી વધુ સુધી લંબાવી શકાય તેટલી મુદતની કેદની અને શિક્ષાને પાત્ર થશે.

1. પ્રર્વતમાન કાયદા હેઠળ જે ગુના માટે મોતની શિક્ષા થઈ શકે તેમ હોય તેવા કાયદા હેઠળના ગુના માટે અનુ.જાતિ અથવા અનુ. આદિજાતિની વ્યકિતને શિક્ષા કરાવવાના ઈરાદાથી જાણી બુજીને ખોટા અથવા ઉપજાવી કાઢેલા પુરાવા આપશે તેને આજીવન કેદ અને દંડની શિક્ષા કરવામાં આવશે, અને અનુ.જાતિ અથવા અનુ. આદિજાતિની નિદોર્ષ વ્યકિત આવા ખોટા અથવા ઉપજાવી કાઢેલા પુરાવાના પરીણામે ગુનેગાર ઠરશે અને મોતની શિક્ષા પામશે તો તેવા ખોટા અથવા ઉપજાવી કાઢેલા પુરાવા આપનાર વ્યકિતને મોતની શિક્ષા કરવામાં આવશે.

ર. જે ગુના માટે મોતની શિક્ષા નહીં પરંતુ ૭ વર્ષ અથવા તેથી વધુ મુદતની કેદની શિક્ષા પાત્ર ઠરશે તેમ હોય તેવા ગુના માટે અનુ.જાતિ અથવા અનુ. આદિજાતિની વ્યકિતને શિક્ષા કરવાના ઈરાદાથી જાણી બુજીને ખોટા અથવા ઉપજાવી કાઢેલા પુરાવા આપશે તો છ માસથી ઓછી મુદતની નહીં પરંતુ ૭ વર્ષ સુધી લંબાવી શકાય તેટલી મુદતની કેદ અને દંડની શિક્ષાને પાત્ર થશે.

૩. અનુ.જાતિ અથવા અનુ. આદિજાતિની વ્યકિતની મિલકત ને નુકશાન અથવા સ્ફોટક પાદર્થથી નુકશાન પહોંચાડે તો તે છ માસથી ઓછી મુદતની નહીં પરંતુ ૭ વર્ષ સુધી લંબાવી શકાય તેટલી મુદતની કેદ અને દંડની શિક્ષાને પાત્ર થશે.

૪. અનુ.જાતિ અથવા અનુ. આદિજાતિની વ્યકિત દ્વારા સામાન્ય રીતે ઉપાસના સ્થળ તરીકે ઉપપોગ થતો હોય તેવુ કોઈ મકાન અથવા માનવ વસાવાટ માટેની જગ્યા અથવા તેની કબ્જા વાળી મિલકત માટેની જગ્યાને નુકશાન થશે તેમ જાણતો હોય તેમ છતા નુકશાન કરવાના ઈરાદાથી આગ અથવા સ્ફોટક પદાર્થથી નુકશાન પહોંચાડે તો તે આજીવન કેદ અને દંડની શિક્ષા પાત્ર થશે.

પ. ભારત ફોજદારી અધિનિયમ હેઠળ ૧૦ વર્ષ અથવા વધુ મુદતની કેદની શિક્ષાને પાત્ર વ્યકિત અથવા મિલકત સામેનો ગુનો તેવી વ્યકિત અનુ.જાતિ અથવા અનુ. આદિજાતિ છે. તે આધારે તેવો ગુનો કરે તો તેવી વ્યકિત આજીવન કેદ અને દંડની શિક્ષાને પાત્ર થશે.

૬. આ પ્રકરણ હેઠળ ગુનો કર્યો છે તેમ જાણતો હોય અથવા એમ માનવાને કારણ હોય તેમ છતા તેવા ગુનેગારને કાયદાનુસાર શિક્ષામાંથી બચાવવા ગુના સબંધીત પુરાવા નાશ કરે અથવા તેવા ઈરાદાથી પોતે જાણતો હોય અથવા તેને એમ માનવાને કારણો હોય કે પોતે આપેલી ગુના સંબંધીત માહિતી ખોટી છે. એવી માહિતી આપે તો તેવા ગુના માટે ઠરાવેલી શિક્ષા પાત્ર થશે.

૭. રાજય સેવક હોઈ આ કલમ હેઠળ ગુનો કરે તો એક વર્ષથી ઓછી નહીં પરંતુ તે ગુના માટે ઠરાવેલી કેદની શિક્ષા સુધી વિસ્તરે તેવી શિક્ષાને પાત્ર થશે. મોટર વ્હીકલ એકટના ગુનાની માર્ગદશિકા
 
ક્રમ

ટ્રાફીક ગુનાનો પ્રકાર

મો.વ્હી. એકટ કલમ

1

૪ પ

૮ ૯ ૧૦
૧૧
૧ર
૧૩
૧૪
૧પ
૧૬

વાહન જોડાજોડ ડબલ પાર્ક કરવું.
ફુટપાથ પર વાહન પાર્ક કરવું.
પેડસ્ટીયન ક્રોસીંગ પર વાહન પાર્ક કરવું.
બસ સ્ટેન્ડ તેમજ ફાયર બિ્રગેડથી ૩ર ફુટની અંદર તથા
 સિનેમા થીયેટર થી પ૦ ફુટ અંતરે વાહન પાર્ક કરવું અથવા થોભવવું.
ફુટપાથથી ર ફુટ વધુ દુર પાર્ક કરવું.
વળાંક પર વાહન પાર્ક કરવું.
દુકાન મકાન ઓફિસ વગેરેના ઝાંપા સામે/પાસે પાર્ક કરવા બાબત.
ટેકસી જેવા ખાનગી વાહન અથવા અન્ય વાહન રીક્ષાના સ્ટેન્ડ પર પાર્ક કરવા.
ટ્રાફીકના પ્રવાહની વિરૂઘ્ધ દિશામાં એટલે રોંગ સાઈટ વાહન પાર્ક કરવા.
ઓ.રી. કાયદેસરના ભાડા કરતા વધુ ભાડુ લેવું.
ઓ.રીક્ષા ઉચ્ચક ભાડુ લેવું.
ઓ.રી. નિયત કરતા વધુ પેસેંજર બેસાડવા.
ઓ.રી. બેઝ લગાવ્યા સિવાય વાહન ચલાવવું.
બેઝ સિવાય એટલે કે વગર બેઝ વાહન ચલાવવું.
ઓ.રી. ડ્રા. પેસેન્જર સાથે અસભ્ય વર્તન કરવું.
વ્યાજબી કારણ વિના ભાડે જવાની ના પાડવી.

૧૧૯-૧૧૭
૧રર-૧૭૩
૧૭૭
૧૧૯-૧૭૭ ૧૧૯-૧૭૭
૧રર-૧૭૭
૧રર-૧૭૭
૧રર-૧૭૭ ૧૧ર-૧૭૭ ૧૭/૧૭૩
૧૭/૧૭૩
૧૭૭
૧૪/૧૭૭
૪/૧૭૭
૧૭૭
૧૭(ર)

૧૭
૧૮
૧૯
ર૦
ર૧
રર
ર૩
ર૪
રપ
ર૬
ર૭
ર૮
ર૯
૩૦
૩૧
૩ર
૩૩
૩૪
૩પ
૩૬
૩૭
૩૮
૩૯
૪૦
૪૧
૪ર
૪૩
૪૪ ૪પ
૪૬ ૪૭
૪૮
૪૯
પ૦
પ૧
પર
પ૩
પ૪
પપ
પ૬
પ૭ પ૮
પ૯
૬૦
૬૧

મ્યુઝીક હોર્ન જુદા પ્રકારનું લગાડવું
શાંત વિસ્તારમાં હોર્ન વગાડવું.
બિન જરૂરી સતત હોર્ન વગાડવું.
રાત્રીના સમયે આગળ પાછળ લાઈટ વિના વાહન ચલાવવું.
દેઝલાંગ લાઈટથી આંખો અંજાઈ જાય તે રીતે વાહન ચલાવવું.
ચાર રસ્તા પર વાહન ધીમા ન પાડે.
જમણી તરફના વાહનને પસાર થવાની સંજ્ઞા ન બતાવવી.
ટ્રાફીક આઈલેન્ડની ડાબી બાજુથી વાહન ન ચલાવવું.
પાછળના વાહનને પોતાની આગળ જવા સાઈડ ન ચલાવવું.
જરૂરીથી વધારે અંતર સુધી વાહન રીવર્સ હંકારવું.
ડાબી બાજુથી ઓવર ટેઈક કરવો.
બંધ સાઈડ, રોંગ સાઈડ તેમજ વન-વે વાહન ચલાવવું.
બે પંડાના વાહન પર બે કરતા વધુ વ્યકિતને બેસાડવી.
કેફી પીણાની અસર હેઠળ વાહન ચલાવવું.
કોઈ પણ વાહન ભય જનક રીતે ઓવરટેક કરવું.
વાહન આગળ નહી જવા પ્રતિબંધમાં આગળ જવું.
મનાઈ કરી હોય ત્યાં જમણી બાજુ,ડાબી બાજુ,અથવા યુ ટર્ન લેવો.
વધુ ઝડપે વાહન ચલાવવું.
ભય જનક રીતે વાહન ચલાવવુ.
મુખ્ય માર્ગના વાહનને પ્રથમ ન જવા દેવું.
રોંગ સાઈડ વાહન ચલાવવું.
ધુમાડો કાઢતુ વાહન ચલાવવુ.
બે પૈડા સિવાયના વાહનને સાઈડ સીગ્નલ ન હોવા.
હોર્ન વગરનું વાહન ચલાવવું.
રજીસ્ટર કર્યા સિવાયનું વાહન ચલાવવુ.
રજીસ્ટ્રેશન નંબર પ્લેટ સિવાય વાહન ચલાવવુ.
રજીસ્ટ્રેશન નંબર પ્લેટ વાંચી શકાય તેવી ન હોય.
ડ્રાઈવર તરીકે નોકરી કરતા તથા ટ્રાન્સ્પોર્ટ વાહન ચલાવતા
શખ્સ સાથે ડ્રાઈવીંગ લાયસન્સ જ હોવું.
વગર લાઈસન્સે વાહન ચલાવવું.
લાયસન્સ સિવાયના વ્યકિતને વાહન માલિકે વાહન ચલાવવા આપવું.
લાયસન્સની મુદત પુરી થઈ હોય તેવા લાયસન્સથી વાહન ચલાવવું
મુદત પુરી થઈ હોય તેવા એલ.ટી.એમ.પી. વાહન ચલાવવું.
ભાડુતી વાહનમાં લગતા આર.ટી.ઓ.ના કાગળો ન હોવા.
ડ્રાઈવરને અડચણરૂપ થાય તેવી રીતે માણસ બેસાડવા.
ફીટનેશ સર્ટીની મુદત પુરી થઈ ગયેલ તેવુ વાહન ચલાવવું.
વાઈપર વિના વાહન ચલાવવું.
ફીટનેશ પરમીટ સાથે ન રાખવી.
સાયલન્સર વિનાનું વાહન ચલાવવું.
ટ્રકમાં બીન અધીકળત માણસો બેસાડવા.
ટ્રકમાં વધુ વજન ભરવું.
ગેરકાયદેસર નંબર પ્લેટ રાખવી અથવા નંબર પ્લેટ ન દેખાય તેમ રાખવી.
માલ વાહનમાં પરવાનગી વગર જાનવર ભરવા (ટ્રક, ટેમ્પો.)
માલ વાહક વાહનો અધિકળત સાતથી વધુ વ્યકિત બેસાડવા.
મહે. જીલ્લા મેજીસ્ટ્રુટરીના નોટીફીકેશનનો ભંગ.
નશો કરેલ હાલતમાં વાહન ચલાવવા.

૧૭૬
૧૭૭
૧૭૭
૧૭૭
૧૭૭
૧૧૯-૧૭૭
૧૧૯-૧૭૭
૧૧૯-૧૭૭
૧ર૧-૧૭૭
૧૭૭
૧૧૯-૧૭૭
૧૧૯-૧૭૭
૧૧૮(૧)૧૭૭
૭-૧૭૭-૧૮પ
૧ર૧-૧૭૭
૧૧૯-૧૭૭
૧૧૯-૧૭૭
૧૧૯-૧૭૭
૧૮૪-૧૭૭
૧૧૮-૧૭૭
૧૧૯-૧૭૭
૧૭૭
૧૭૭
૧૭૭
૩૯-૧૭૭
૪૧(૬)-૧૭૭
૧૭૭
૧૩૦(૧)-૧૭૭ ૩-૧૮૧
પ-૧૮૧ ૬-૧૭૭
૩-૧૭૭
પ૬(૧)૧૩૦(૧)૧૭૬
૧રપ-૧૭૭
પ૬(૧)૪પ-૧-૧૭૬
૧૭૭
૧૭૭
૧૯૦(૧)૧૭૬-૧૭૭
૧૭૭
૧૭૭-૧૭૧-૯૪(૧)
૧૭૭ ૧૭૭
૧૭૭
પ૩,૧૩૧,૧૧૯,૧૩૭
૧૮પ

૬ર
૬૩
૬૪
૬પ
૬૬
૬૭
૬૮
૬૯
૭૦ ૭૧

વગર વોરંટે પકડવાની સતા.
દસ્તાવેજો કબ્જે કરવાની સતા.
વાહન ડીટેઈન કરવાની, કબ્જે કરવાની સતા.
નોટીસ બાબત અકસ્માત કિસ્સમાં
અકસ્માત કરી નાસી જનાર વાહન ચાલકોની ફરજ વગેરે.
ભયજનક રીતે વાહન ચલાવવું
માહિતી આપવાની મોટર વાહનના માલિકની ફરજ.
અમુક કિસ્સામાં ડ્રાઈવરની ફરજો.
દ્વિ ચક્રી વાહન તથા ટ્રેકટર સિવાયના વાહન ચલાવવા કાચું
 લાઈસન્સ ધરાવનાર ઈસમ ન હોય.
વાહનની બહાર નીકળે તે રીતે માલ ભરવો ટ્રાન્સ વાહનમાં તેર
ફુટથી વધારે ઉંચાઈનો માલ ભરવો. આ માપ જમીનથી લેવું.

ર૦ર
ર૦૬
ર૦૭
ર૦૯
૧૩૪(બી)
૧૮૪
૧૩૩
૧૩ર
૧૮૧ ૧૭૭

રાજય સરકારના ગળહવિભાગના તા.રઠ/૮/૧૯૯૮ ના ક્રમાક જી./જી./૯૮/૧૪૬/એમ.વી. આર.-૧૦૯૭-ર૩૦૭/કે.એચ. ટ્રાફીકને લગતુ જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. જે અનુસાર હેડ કોન્સ્ટબલ તથા તેની ઉપલા દરજજાના પોલીસ અધિકારીને ટ્રાફીક ભંગના કેસોમાં સ્થળ પર દંડ વસુલ કરવાની સતા આપવામાં આવેલ છે.
 
કલમ દંડની વસુલાતની રકમ દંડની વસુલાતની રકમ
દ્વિચક્રી વાહન માટે ત્રણ પૈડાવાળા વાહન માટે ચાર પૈડાવાળા વાહન માટે ચારથી પૈડાવાળા વાહન માટે

ક્રમ ટ્રાફીક ગુનાનો પ્રકાર મો.વ્હી. એકટ કલમ