રમત ગમત
તા. ર૫/૦૨/૧૨ તથા તા. ૨૬/૦૨/૨૦૧૨ ના રોજ જૂનાગઢ રેન્જ પોલીસ તૃતીય રમતોત્સવ- ર૦૧ર નુ આયોજન પોરબંદર જિલ્લા ખાતે કરવામા આવેલ, જેમા નિર્ણાયક મંડળ દ્રારા સારો દેખાવ કરનાર રમતવીરોને ગોલ્ડ / સીલ્વર / બ્રોન્ઝ મેડલ આપવામાં આવેલ છે.
જૂનાગઢ જિલ્લાના પોલીસ કર્મચારીઓએ જુદી - જુદી રમતમા ભાગ લઇ પ્રથમ , દ્રિતિય, તૃતીય ક્રમ પ્રાપ્ત કરી રમત ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ઠ દેખાવ કરેલ છે. જેઓની ઇવેન્ટ સાથે વિગત નીચે મુજબ છે.
ક્રમ
|
હોદો
|
નામ
|
ઇવેન્ટ
|
ક્રમાંક
|
૧
|
પો.કો.
|
શ્રી મુકેશભાઇ બાંભણીયા
|
૪×૪૦૦ મીટર રીલે દોડ ભાઇઓ પ્રથમ
|
પ્રથમ
|
૨
|
લોકરક્ષક
|
શ્રી લલીત બી ચુડાસમા
|
-!!-
|
પ્રથમ
|
૩
|
-!!-
|
શ્રી દેવજી પી વાજા
|
-!!-
|
પ્રથમ
|
૪
|
-!!-
|
શ્રી દિનેશ આર બાંભણીય
|
-!!-
|
પ્રથમ
|
૫
|
-!!-
|
શ્રી જગદીશ જી ધારેચા
|
૧૦,૦૦૦ મીટર દોડ ભાઇઓ પ્રથમ
|
પ્રથમ
|
૬
|
-!!-
|
શ્રી દેવજી પી વાજા
|
૧૫૦૦ મીટર દોડ ભાઇઓ
|
પ્રથમ
|
૭
|
પો.કો.
|
શ્રી જગદીશ જી ધારેચા
|
-!!-
|
દ્રિતિય
|
૮
|
લોકરક્ષક
|
શ્રી અબ્દુલ કે બેલીમ
|
-!!-
|
તૃતિય
|
૯
|
-!!-
|
શ્રી દેવજી પી વાજા
|
૪૦૦ મીટર દોડ ભાઇઓ
|
પ્રથમ
|
૧૦
|
પો.કો.
|
શ્રી જગદીશ જી ધારેચા
|
૫૦૦૦ મીટર દોડ ભાઇઓ
|
દ્રિતિય
|
૧૧
|
લોકરક્ષક
|
શ્રી લલીત બી ચુડાસમા
|
૮૦૦૦ મીટર દોડ ભાઇઓ
|
દ્રિતિય
|
૧૨
|
-!!-
|
મનોજ જગમાલભાઇ પીઠીયા
|
ચક્ર ફેક
|
દ્રિતિય
|
૧૩
|
-!!-
|
મનોજ જગમાલભાઇ પીઠીયા
|
ગોળા ફેક
|
તૃતીય
|